પુડલા (Pudla Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
પુડલા (Pudla Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479803

એક બાઉલ માં લોટ ચારી તેમાં બધા મસાલા નાખી પાણી નાખી ખીરું બાંધવું ખીરું થોડુ ઢીલું બાધવું
પછી નોનસ્ટિક કડાઈમાં ચમચી જેટલું તેલ નાખી પુડલા નું ખીરું પાથરવું પછી તેને ધીમા તાપે 5 મિનિટ સુધી થવા દેવું તયાર છે પુડલા પછી તેને લાલ,લીલી ચટણી સાથે પણ ખાઇ શકો 🥰
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ