મિલ્ક પાઉડર ના ગુલાબ જાંબુ (Milkpowder Gulab Jamun Recipe In Gujarati)

#ATW2
#TheChefStory
સામાન્ય રીતે આપણા ભારતમાં વર્ષોથી પરંપરાગત રીતે સ્વીટ નું ખૂબ જ મહત્વ છે નાનો એવો પ્રસંગ હોય તો પણ સ્વીટ હોય જ એ સિવાય ઘરમાં પણ રોજિંદી કોઈકને કોઈક સાદી પણ મીઠાઈ તો હોય જ એમાં એ ગુજરાતી મીઠાઈના ખૂબ શોખીન છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેકેટ મિલ્ક પાઉડર લઈ તેમાં એક ચમચો સોજી નાખી અને તેમાં દૂધ મિક્સ કરી ગેસ પર ધીમા તાપે ચલાવતા રહેવું થોડીવારમાં સરસ માવો તૈયાર થશે આમ આ માવા ના સરસ નાના નાના ગોળા બનાવી ધીમા તાપે બ્રાઉન કલરના તળી લો
- 2
હવે બાજુના કેસ પર ચાસણી કરી નાખો ચાસણી સામાન્ય કરવાની છે તાર લાવવાના નથી હવે ચાસણીને ક્લીન કરવા. બે ટીપા લીંબુ નાખી દેવું
- 3
તળેલા ગુલાબ જાંબુને બાજુની ચાસણીમાં નાખી એકાદ કલાક રહેવા દો ચાસણી વાળો ગેસ બંધ કરી દેવાનો છે બે કલાક પછી જાંબુ તૈયાર થઈ જશે એ પણ દાનેદાર અને સ્વાદિષ્ટ
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)