પાયસમ (Payasam Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.
પાયસમ (Payasam Recipe In Gujarati)
#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ધોઈ સારી રીતે કોરી કરી લો.
- 2
તેને કઢાઈ માં શેકી લો.
- 3
કૂકર માં એક ચમચી ઘી અને જરૂર જણાય તેટલું પાણી ઉમેરી સોફ્ટ થાય તેમ બાફી લો. મેશ કરી લો
- 4
ગોળ માં પાણી ઉમેરી ગેસ પર ગરમ કરી સીરપ તૈયાર કરો.
- 5
તેને દાળ માં ઉમેરી ઉકળવા મુકો.
- 6
નારીયેળ નું દૂધ ઉમેરી ધીમી આંચ પર 2 મીનીટ માટે કૂક કરી લો.
- 7
છેલ્લે ઇલાયચી પાઉડર અને તળેલાં કાજૂ દ્રાક્ષ ઉમેરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
- ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે (znoud-el-sit)
- પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
- સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
- જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર ભાખરી સેન્ડવીચ (LEFTOVER BHAKHRI SANDWICH Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16491833












ટિપ્પણીઓ (3)