કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#Thechefstory
#ATW2

#Thechefstory
#ATW2

વધુ વાંચો

શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#Thechefstory
#ATW2

#Thechefstory
#ATW2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ કપસેવૈયા,૨ ચમચી કાજુ,બદામ,પિસ્તા,૫૦૦ ગ્રામ દુધ,૨ ચમચી ઘી
  • ૫ ચમચીમિલ્ક મેડ, ખાંડ જરુર મુજબ,૧/૨ કેસર, ત્રણ ચમચી પાણી,
  • 3 નંગચેરી, રોઝ પેટલસ, ચોકલેટ સોસ ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    શાહી સેવૈયા કટોરી બનાવવા માટે કાજુ, બદામ, પિસ્તા જીણા સમારી લો એક પેનમાં દુધ ને ગરમ કરવા મૂકો તેમાં દુધ માં પલાડળેલી કેસર ઉમેરીને દસ થી પંદર મિનિટ ઉકાળો પછી બે ચમચી જેટલો મિલ્ક મેડ ઉમેરો અને હલાવીને પછી દુધ થીક થાય પછી તેમાં જરુર મુજબ ખાંડ ઉમેરી કાજુ,બદામ, પિસ્તા ની કતરણ ઉમેરીને રબડી બનાવો અને રબડી ને ફ્રીજમાં ઠંડી કરો

    શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં ઘી ઉમેરો ઘી ગરમ થાય પછી સેવૈયા ઉમેરીને પાંચેક મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા રહો જ્યા સુધી સેવૈયા નો કલર બદલાઈ ને બ્રાઉન થાય પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલો પાણી ઉમેરી ને (જરુર મુજબ) હલાવીને સેવૈયા ચડી જાય પછી મિલ્ક મેડ ઉમેરી ને બરાબર મિક્સ કરો એક નાની વાટકી કે મફીલસ મોલ્ડ માં નીચે તેલ થી ગ્રીસ કરેલી પ્લાસ્ટિક મુકી તેમાં બનાવેલી સેવૈયા ભરી દબાવી ને શેપ આપી દો અને ફ્રીજ માં દસ થી પંદર મિનિટ સેટ થવા દો પછી અન મોલ્ડ કરો

    શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાં બાદ છોટ ગ્લાસ માં રબડી નાખી અને સેવૈયા ગ્લાસ પર મૂકી તેમાં ઠંડી રબડી ભરી અને પિસ્તા, બદામ,રોઝ પેટલસ, અને ચેરી છું ડેકોરેશન કરી સવ કરો.

  4. 4

    આપણે જનરલી સેવૈયા ખીર દરેક પ્રસંગે કે પ્રસાદ માં બનાવતા જ હોઈએ છીએ તો બસ આમા એજ વસ્તુઓ વપરાય છે અને એક સરસ સ્વીટ ડીશ બને છે જે બાળકો થી માંડી ને વડીલો પણ ભાવશે કંઈક અલગ લાગશે.

    શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર September 09, 2022 19:11

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 09, 2022 20:30
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વર્મિસેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
  2. સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
  3. ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે  (znoud-el-sit)
  4. જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
  5. પાયસમ (Payasam Recipe In Gujarati)
  1. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
  2. નમકીન રોસ્ટેડ મગ ની દાળ(Namkin Roasted Moong Recipe In Gujarati)
  3. રાજકોટની ફેમસ લીલી ચટણી(Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  4. ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16493066
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close