ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)

જાત્રા ના સ્થળ માં નું એક ગોકુલ મથુરા કે જયાં આ રબડી ટ્રેડિશનલ માટીના પોટ ( કુયડી )મા સર્વ કરવામાં આવે છે.બારે રસ્તા ઉપર ગરમ ગરમ વહેચતા હોય છે . પણ અમે લોકો એ મીઠાઈ ની દુકાન મા ઠંડી રબડી પીધી હતી એકદમ yummy 😋 હતી. હજુ એ ટેસ્ટ મોઢા માથી ગયો નથી .આજે મેં ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી બનાવી. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી રબડી મળી જાય તો પીવાની મજા આવી જાય.
ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)
જાત્રા ના સ્થળ માં નું એક ગોકુલ મથુરા કે જયાં આ રબડી ટ્રેડિશનલ માટીના પોટ ( કુયડી )મા સર્વ કરવામાં આવે છે.બારે રસ્તા ઉપર ગરમ ગરમ વહેચતા હોય છે . પણ અમે લોકો એ મીઠાઈ ની દુકાન મા ઠંડી રબડી પીધી હતી એકદમ yummy 😋 હતી. હજુ એ ટેસ્ટ મોઢા માથી ગયો નથી .આજે મેં ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી બનાવી. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી રબડી મળી જાય તો પીવાની મજા આવી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકળવા મૂકવું દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકળવા દેવું
- 2
ત્યારબાદ માં મિલ્ક પાઉડર ને ઠંડા દૂધ મા મિક્સ કરી ને નાખવો. ત્યારબાદ તેમા ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી ને રબડી ને ઉકળવા દેવી. ખાંડ ઓગળી જશે. અને ધીમે ધીમે રબડી ઘટ્ટ થવા લાગશે.
- 3
છેલ્લે તેમાં ડ્રાયફ્રુટની કતરણ નાખી પાંચથી સાત મિનિટ સુધી ઉકાળી લેવી. room ટેમ્પરેચર પર આવી જાય પછી ફ્રીઝરમાં ત્રણથી ચાર કલાક માટે રબડીને ઠંડી કરવા મૂકી દેવી.
- 4
તો તૈયાર છે
ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી
માટીના નાના-નાના માટી ના પોટમાં કાઢી ડ્રાયફ્રૂટની કતરણ નાખી ઠંડી ઠંડી રબડી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
કેસર ડ્રાયફ્રુટ ખીર
અમારા ઘરમા દર શુક્રવારે ખીર બને. ગઈ કાલે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર હતો તો માતાજીને ભોગ ધરાવા માટે મેં કેસર ડ્રાયફ્રુટ ખીર બનાવી હતી. મને દૂધની આઈટમ વધારે ભાવે . One of my favourite sweet yummy 😋 Sonal Modha -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
-
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
#holi21#holi_special#cookpadgujrati2 in 1 rabdi cum matka kulfi.. From its premixસખીઓ.. આટલી ગરમી માં આપણે રસોડા માં બઉ સમય કાઢ્યા વગર એકદમ ફટાફટ ઠંડી ઠંડી કુલ્ફી અને જમવા માં dessert તરીકે રબડી મળી જાય અને પણ મન થાય ત્યારે કલાકો દૂધ ઉકાલ્યા વગર!!તો કેવી મજા પડી જાય!😍આપણે બનાવીશું આજે આ બને આઈટમ એમના બનાવી ને સ્ટોર કરી શકીએ તેવા ઝટપટ પ્રેમિક્સ માંથી... ચાલો પ્રીમિક્સની રેસીપી લખી લઈએ. Noopur Alok Vaishnav -
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
રબડી (Rabdi Recipe In Gujarati)
#MAમારા મમ્મી ને અમે કઈક નવું બનાવીએ એ ખૂબ જ ગમતું. આજે એને ખૂબ યાદ કરી ને રબડી બનાવી છે.એ હોત તો ખૂબ ખુશ થાત. Davda Bhavana -
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૪ગરમ જલેબી અને ઠંડી રબડી મસ્ત કોમ્બીનેશન Sonal Suva -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
રબડી (Rabdi Recipe in Gujarati)
રબડી જોતા જ માેઢામાં પાણી આવી જાય.. આધુનિક વાનગીઆેએ હાલ પાૈરાણિક વાનગીઓનું સ્થાન ડગમગાવાની કાેશીશ તો કરી છે .. પણ થઈ શક્યુ નથી.. રબડી એટલે રબડી😋 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
ચોકલેટ ફ્લેવર કોફી ☕️
Tea time / coffee time ☕️વરસાદની સિઝનમાં ગરમ ગરમ કોફી પીવાની મજા આવે છે . અમારે અહીં મોમ્બાસા મા ગઈકાલથી વરસાદ ચાલુ થયો છે . તો બાલ્કની મા બેસી ને ગરમ ગરમ ચોકલેટી કોફી પીવાની મજા જ કાઈ અલગ હોય છે . Sonal Modha -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
કેરેટ રબડી પુડિંગ(Carrot Rabdi puding recipe in Gujarati)
#GA4#Week3ગાજર ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે છે, ગાજર ખાવાથી કેલ્શિયમ,ફાઇબર અને વિટામિન A, B, C મળી રહે છે, અને કોલેસ્ટ્રોલ ને દૂર રાખે છે.. Jigna Shukla -
-
ચિલ્ડ રબડી (chilled rabdi recipe in Gujarati)
#સમરઉનાળા મા ઠંડી, મલાય દાર રબડી ખુબ જ ઠંડક આપે છે બનાવવા મા સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ. Varsha Karia I M Crazy About Cooking -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (10)