મશરૂમ નુ શાક(Mushroom Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મશરૂમ ને ધોઈ ને તેના 2 ટુકડા કરી ને તેમા ગરમ મસાલો કસુરી મેથી હળદર મીઠું દહીં ઉમેરી ને 10 મીનીટ ઢાંકી ને મૂકી દેવુ
- 2
ત્યાંરબાદ તેલ ગરમ કરી ને તેમા તજ લવીંગ જીરુ નાખી ને તેમા ડુંગળી સાંતરી લેવી પછી તેમા ટામેટાં ઉમેરી ને બધા મસાલા નાંખી ને થોડું પાણી નાખી ને ચડવા દેવુ ત્યારબાદ તેમા થી તેલ છુટુ પડે પછી કાજુ નો ભુક્કો અને બટર ઉમેરી ને તેમા મશરૂમ ઉમેરી ને કોથમીર છાંટીને ને 5 મીનીટ ચડવા દેવુ તૈયાર છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16495669









ટિપ્પણીઓ (2)