નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)

#ATW3
#Thachefstory
નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3
#Thachefstory
નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋
રાંધવાની સૂચનાઓ
- 1
વેજ નુડલ્સ કોફતા બનાવવા માટે....
નુડલ્સ ને ગરમ પાણી માં થોડું મીઠું,અને તેલ નાખી ને 80 ટકા જેટલા બાફી લો.ચારણી માં કાઢી તરત તેના પર ઠંડું પાણી નાખી દો જેથી એ એક બીજા પર ચોંટે નહિ.ટામેટાં,કાંદા,લસણ,આદુ સમારી લો. - 2
ટામેટાં કાંદા ની ગ્રેવી આદુ લસણ મરચા ની પેસ્ટ,બનાવી લો.બટાકા,શક્કરિયા બાફી ફોલી માવો બનાવી લો.થોડા નુડલ્સ ને તળી અલગ રાખો.
- 3
કોફતા બનાવવા માટે ઉપર જણાવેલી સામગ્રી માંથી અડધા ભાગ નો સુકો મસાલો,સમારેલી કોથમીર, તથા અડધા બાફેલા નુડલ્સ ને માવા માં મિક્સ કરો.તેમાં નુડલ્સ મસાલો આમચૂર પાઉડર,ચાટ મસાલો મિક્સ કરો.અને મનપસંદ આકાર ટીક્કી બનાવી તેને બાફેલા નુડલ્સ થી વિટાળી કવર કરી લો.
- 4
કોર્ન ફ્લોર માં રગદોળી ગરમ તેલ માં તળી લો.એક પેન માં તેલ મૂકી જીરું, આદુ લસણ મરચા, ની પેસ્ટ અને કાંદા ટામેટાં ની ગ્રેવી, ને હિંગ થી વધારી મીઠું હળદર ખાંડ ધાણા જીરુ આ બધો મસાલો કરી લો.
- 5
હવે તેમાં નુડલ્સ મસાલો,ટોમેટો સોસ,સોયા સોસ,આજી નો મોટો,ચીલી ફ્લેક્સ,નાખી ઉકળે એટલે નુડલ્સ કોફતા ઉમેરી મિક્સ કરો.તેલ છૂટું પડે એટલે ઉતારી લો.આ કરી સ્વાદ માં ખુબ જ સરસ બને છે.
- 6
હવે વેજ નુડલ્સ કોફતા ને બાઉલ માં કાઢી ઉપર તળેલા નુડલ્સ થી ગાર્નિશ કરો.તમને ભાવે તો ચીઝ પણ ઉપર નાખી શકો છો.સર્વિંગ્ પ્લેટ માં કાઢી લછા પરોઠા સાથે,તથા કાંદા,ટામેટાં,મરચા નાં સલાડ સાથે સર્વ કરો.આ નુડલ્સ કોફતા કરી સ્વાદ માં ખુબ સરસ બને છે.એક વાર જરૂર ટ્રાય કરજો.🤗☺️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નુડલ્સ કોફતા કરી વિથ પરાઠા (Noodles Kofta Curry Paratha Recipe I
#MRCSunday ચોમાસા માં ચટપટું તેમજ તીખું ખાવાનું મન થાય.તો આજે મે રસોઈ માં એક નવું ક્રીએશન કર્યું.☺️ નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે. Varsha Dave -
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
બદામ કરી (Badam curry recipe in gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 20ઉત્તર ભારતમાં ઘણી બધી કરી પ્રખ્યાત છે. જેમકે કાજુ કરી, પનીર કોફતા કરી, વેજ કોફતા કરી, બદામ કરી વગેરે... એમાં કાજુ કરી વધારે પ્રખ્યાત છે... પરંતુ હું અહીંયા બદામ કરી ની રેસિપી લઈને આવી છું. જે ટેસ્ટ માં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. Payal Mehta -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
-
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
ફ્રાઈડ નુડલ્સ (Fried noodles recipe in Gujarati)
ફ્રાઈડ નુડલ્સ ઈન્ડો ચાઈનીઝ રેસીપીઝ માં વાપરવામાં આવે છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. આ નુડલ્સ ચાઈનીઝ ભેલ, અમેરિકન ચોપ્સ્વે, મંચાવ સૂપ વગેરે વસ્તુઓમાં વાપરવામાં આવે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
#GA4#Week11શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે Amruta Chhaya -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)
#GA4#week2 આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું. Sonal Suva -
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3 પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે. Sonal Suva -
-
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
#GA4 #Week2 #સ્પીનચથાઈ ગ્રીન કરી નું મેક ઓવર કરી મેં બનાવી સ્પીનચ કરી. જેની સાથે મેં સર્વ કર્યા છે એકદમ યુનિક ટેસ્ટ સાથે કોર્ન કોફતા. Harita Mendha -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
ક્રિસ્પી નુડલ્સ(Crispy Noodles recipe in Gujarati) (Jain)
#noodles#fried#Chinese#CookpadIndia#COOKPADGUJRATI જ્યારે પણ કોઈપણ રેસ્ટોરન્ટ કે પ્રસંગમાં ચાઇનીઝ સૂપ સર્વ કરવામાં આવે છે ત્યારે તેની જોડે ઉપરથી સર્વ કરવા માટે fried noodles આપવા માં આવે છે. આ ઉપરાંત ચાઈનીઝ ભેળ માં પણ fried noodles ઉમેરવામાં આવે છે. બાળકોને આ પ્રકારના નુડલ્સ એકલા ખાવા પણ ખૂબ પસંદ હોય છે. આ નુડલ્સ ખુબ જ સરસ રીતે અને સરળતાથી ઘરે ઓછા સમયમાં બની શકે છે. Shweta Shah -
-
શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)
#GA4#week20#cookpadindia શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે. કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી... Twinkal Kalpesh Kabrawala -
રોટી નુડલ્સ જૈન (Roti Noodles Jain Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#COOKPADGUJRATI#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે બાળકો હું ખાઈ લે છે. અહીં મેં રોજિંદા ભોજનમાં બનતી રોટી થી જ નૂડલ્સ તૈયાર કર્યા છે. નુડલ્સ મસાલો ચાઈનીઝ સોસ અને શાકભાજીનો ઉપયોગ કરીને તૈયાર કર્યા છે. જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ ચટપટા છે. Shweta Shah -
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
-
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral
More Recipes
ટિપ્પણીઓ (4)