તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લો તેમાં ચણાનો લોટ માં મરચું પાઉડર ચપટી હળદર મીઠું સ્વાદ અનુસાર નાખવું
- 2
હવે બધી વસ્તુને મિક્સ કરી અને જરૂર પડે તેમ થોડું પાણી ઉમેરતા જઈ અને મીડીયમ કઠણ એવું લોટ બાંધી લેવો
- 3
હવે લોટ બંધાઈ ગયા બાદ ગેસ પર એક કડાઈ લો તેમાં ગરમ તેલ થવા મૂકો હવે આપણે બાંધેલા લોટમાંથી સંચા ની મદદ વડે ગાંઠીયા પાડીશું
- 4
હવે ધીમા તાપે આપણે પાડેલા ગાંઠિયાને તળી લઈશું. ગાંઠીયા એકદમ ક્રિસ્પી બની જશે
- 5
તીખા ગાંઠિયા તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500696









ટિપ્પણીઓ