પનીર બટર મસાલા (Paneer Butter Masala recipe in Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
પનીર બટર મસાલા (Paneer Butter Masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં 2 ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં સમારેલા આદુ મરચાં લસણ ડુંગળી ટામેટાં તથા કાજુ મગજતરી ના બીજ લઇ સાંતળી લો અને ઠન્ડુ પડે એટલે ગ્રેવી બનાવી લો. પનીર માં સહેજ તેલ લઇ તેમાં હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, કિચન કિંગ મસાલો, બધું નકી, મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપો. ફરી કડાઈ માં તેલ લઇ તજ ઇલાયચી એલચો તમાલપત્ર લઇ વઘાર કરી ગ્રેવી ઉમેરવી.
- 2
ગ્રેવી માં બધા મસાલા, કસુરી મેથી, ક્રિમ ઉમેરી ધીમા તાપે સાંતળો. પછી મેરીનેટ કરેલું પનીર એડ કરી મિક્સ કરો. પરોઠા જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Bhavisha Manvar -
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
-
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500460
ટિપ્પણીઓ (6)