કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#CJM

#CJM

વધુ વાંચો

લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#CJM

#CJM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 200 ગ્રામચોખા
  • 100 ગ્રામમોગર દાળ
  • 250 ગ્રામપાલક
  • 50 ગ્રામકોથમીર
  • 2 નંગલીલા મરચા
  • 2 નંગડુંગળી
  • 10કળી લસણ
  • 1ચમચીલીંબુ નો રસ
  • મસાલા માટે
  • મીઠું હળદર
  • વઘાર માટે ઘી અને તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા મિક્સ કરી તેને ધોઈ 10મિનિટ પલાળી રાખવા હવે તેને 1 ચમચી તેલ મૂકી વઘાર કરી મીઠું હળદર નાખી કુકર ની 3સીટી વગાડી ખીચડી તૈયાર કરી લેવી

    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખીચડી થાય તે દરમ્યાન પાલક ને બ્લાંચ કરી લેવી તે ઠંડી થાય એટલે મિક્સર જાર માં પાલક કોથમીર મરચા મીઠું અને લીંબુ નાખી પેસ્ટ તૈયાર કરવી

    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લેવી તેમાં થોડું મીઠું નાખવું હવે તેમાં પેસ્ટ નાખી સાંતળી લેવી પછી તેમાં તૈયાર કરેલી ખીચડી નાખી મિક્સ કરી એક બાઉલ માં કાઢી લેવી હવે ફરીથી એક પેન માં ઘી મૂકી તેમાં જીરૂ લીમડા પન અને સૂકા લાલ મરચા નાખી ઝીણું સમારેલું લસણ. નાખી લસણ લાલ થાય એટલે તે વઘાર ખીચડી રેડી ખીચડી ને સર્વ કરવી

    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખીચડી ને સર્વ કરવી

    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર September 14, 2022 16:45

ટિપ્પણીઓ (8)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 15, 2022 14:15
Delicious and nutritious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસુની પાલક ખીચડી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. અપરાજિતા ના ફૂલ નુ શરબત (Aparajita Flower Sharbat Recipe In Gujarati)
  2. ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. ઘઉં અને સોયાબીન ની રોટલી (Wheat Soyabean
  5. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  1. અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
  2. આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. છોલે વીથ મસાલા પૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16503632
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close