પનીર અને કેપ્સીકમ ના ચોરસ ટુકડા કરી બટરમાં ફ્રાઈ કરી બાજુમા રાખવા. પછી એક વાડકામાં બટર ગરમ થાય એટલે તેમા લસણ ને સાતળી લાલ મરચું નાખી,ટોમેટો પ્યુરી ઉમેરવી પાંચ મીનીટ પછી તેમા કસૂરીમેથી, ગરમ મસાલો,ખાંડ અને મીઠું ઉમેરી બે મીનીટ બાદ કાજુની પ્યુરી ઉમેરી બધુ મિક્સ કરી,
ટિપ્પણીઓ (4)