શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી ને તેમાં વેજીટેબલ ઘી અને બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 2
ખાંડ ની ચાસણી ની મદદ થી કણક બાંધી લેવી. 10 મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકવું.
- 3
10 મિનિટ પછી લુવા કરી ગોળ વણી લેવું. પીઝા કટર ની મદદ થી આજુબાજુ ની ધાર કાઢી શક્કરપારા ના આકાર માં કટ કરી લેવા.
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં તળી લેવા. બંને બાજુ બરાબર તળી ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી દેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16520467











ટિપ્પણીઓ (3)