કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 બાઉલ ઘઉંનો લોટ
  • 4 નંગબાફેલા બટાકા
  • 1ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 1 નંગઝીણું સમારેલું ટમેટું
  • 1 ચમચીઝીણું સમારેલું મરચું
  • 1/2 ચમચી જીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર મુજબ
  • ગરમ મસાલો સ્વાદ અનુસાર
  • આમચૂર પાઉડર સ્વાદ મુજબ
  • સમારેલી ધાણાભાજી
  • મરચું પાઉડર
  • હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને ધોઈ અને તેને બાફી લેવા અને બટાકા ઠંડા થઈ જાય પછી છુંદો કરી સાઈડ માં મૂકી દો

    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધી વસ્તુઓ સમારી અને તૈયાર કરી લો પછી એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં ડુંગળી જીરું આદુ મરચાની પેસ્ટ નાંખી સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખવા બધુ સંતળાઈ ગયા બાદ તેમાં બાફેલા બટેટાનો તૈયાર કરેલો છુંદો ઉમેરી દો.. બરાબર હલાવીને મિક્સ કરી લો તેમાં મીઠું આમચૂર પાઉડર હળદર ગરમ મસાલો પાઉડર નાખી બધું બરાબર હલાવી દો... ઝીણી સમારેલી કોથમીર નાખી દેવી

    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું ઉમેરી ને લોટ બાંધી લેવો લોટને 15 મિનિટ ઢાંકીને મૂકી દો

    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બાંધેલા લોટમાંથી લુવો લઇ એક રોટલી વણી તેમાં તૈયાર કરેલા મસાલાનો બોલ બનાવી મૂકી દો પછી તેને ફરીથી ગોળ કરી અને પરાઠું વણી લેવું

    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ પર લોઢી મૂકો તેમાં પરાઠાને બંને બાજુ તેલ લગાવી અને શેકી લેવું

    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આપણા આલુ પરોઠા તૈયાર છે તેને આપણે સર્વ કરીશું

    આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
પર September 22, 2022 13:58
I love cooking....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
September 25, 2022 11:45
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શીંગ ટોપરાના છીણ નો લાડુ (Peanuts Desiccated Coconut Ladoo Recipe In Gujarati)
  2. વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
  3. અડદ દાળ ઘુટ્ટો (Uraddal Ghute Recipe In Gujarati)
  4. દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
  5. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  1. ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
  2. સ્ટફડ ફરાળી અપ્પમ (Stuffed Farali Appam Recipe In Gujarati)
  3. દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
  4. મસૂર દાળ તડકા (Masoor Dal Tadka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16520582
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close