ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
આ રોટી રાજસ્થાનની પરંપરાગત રોટી છે જે લસનની ચટણી કે મિક્ષ દાળ ની સાથે લેવાય છે ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ આ રોટી સહુને પસંદ આવે છે
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
આ રોટી રાજસ્થાનની પરંપરાગત રોટી છે જે લસનની ચટણી કે મિક્ષ દાળ ની સાથે લેવાય છે ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ આ રોટી સહુને પસંદ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું તથા અજમો ઉમેરી મિક્ષ કરો પછી ઘી નું મોણ ઉમેરો
- 2
પાણીથી લોટ બાંધી લો સામાન્ય રોટલી કરતા સહેજ કઠણ એવો લોટ બાંધો અને 10મિનીટ ઢાંકી ને મૂકી રાખો
- 3
હવૅ સહેજ જાડી એવી રોટલી વણી લો
એમાં આંગળી વડે ચપટી ભરી શેપ આપી દો - 4
ધીમે તાપે શેકી લો બંને બાજુ ક્રિસ્પી થાય પછી ઉતારી ને ગરમ રોટલી પર જ ઘી લગાવી દો અને પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16522397

ટિપ્પણીઓ