ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

ટીંડોરા બટાકા નુ શાક એક લોકપ્રિય રોજિંદી ગુજરાતી રેસીપી છે. આ રેસીપીમાં પૌષ્ટિક ટિંડોરાનો સમાવેશ થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંપરાગત ગુજરાતી મસાલામાં રાંધવામાં આવે ત્યારે બટાકા અને ટીંડોરાનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટીંડોરા બટાકા નું શાક ગરમાગરમ રોટલી સાથે પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.
#cookpadindia
#cookpadgujarati
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
ટીંડોરા બટાકા નુ શાક એક લોકપ્રિય રોજિંદી ગુજરાતી રેસીપી છે. આ રેસીપીમાં પૌષ્ટિક ટિંડોરાનો સમાવેશ થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંપરાગત ગુજરાતી મસાલામાં રાંધવામાં આવે ત્યારે બટાકા અને ટીંડોરાનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટીંડોરા બટાકા નું શાક ગરમાગરમ રોટલી સાથે પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોરા બટાકા ને ઉભા સમારી પાણીથી ધોઈ નિતારી લો.
- 2
હવે પ્રેશર કુકરમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ સમારેલા ટીંડોરા બટાકા નાખી હળદર મરચું ધાણાજીરું મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી બે મિનિટ સાંતળો ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી બે વ્હીસલ વગાડી લો.
Similar Recipes
-
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળા ની ઋતુ શરૂ થાય એટલે ગુવાર, ચોળા, ટીંડોરા, તુરીયા એ બધા શાકભાજીની સિઝન શરૂ થાય છે. તેમાં ટીંડોરા અલગ સ્વાદ ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બીટા કેરોટિન રહેલું છે જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, ફાઈબર્સ અને અન્ય પોષક તત્ત્વો હોય છે જે શરીરને ઊર્જા બક્ષે છે. તેથી ટીંડોરા નો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Jigna Vaghela -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
-
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
-
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
ટીંડોરા નું અથાણું (Tindora Pickle Recipe In Gujarati)
#EBWeek1 સામાન્ય રીતે આપણે ટીંડોરા નું શાક જ બનાવતા હોઈએ પરંતુ તેનું અથાણું તો ખૂબ સરસ બને છે...ચટપટું અને તીખું...તેમાં મેં આદુ, આંબા હળદર અને લીલી હળદર ના ટુકડા પણ ઉમેર્યા છે... Sudha Banjara Vasani -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak recipe in Gujarati)
કેમ છો મિત્રો મજામાં! મારા ઘરમાં આ શાક બધા ને ભાવે એટલે અમે ૧ વિક મા ૨ વાર બંને.#EB Gopi Dhaval Soni -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#સિમ્પલ કંકોડા નું શાક#શિતળા સાતમ સ્પેશિયલ રેસીપી#Monsoon recipe.........શિતળા સાતમ ના દિવસે ઠંડું ભોજન જમવામાં લેવામાં આવે છે એટલે આગલા દિવસે જ રાત્રે કંકોડા નું શાક બનાવી ને રાખી લેવાનુ.આ શાક ગરમાગરમ અને ઠંડું બન્ને સરસ લાગે છે.... Krishna Dholakia -
બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)
#CTઅમારા ગામમાં કોઈપણ પ્રસગે વાડી માં મેના માં ગોપાલ ભાઈ રસોઈયા ની દાળ અને બટાકા નું શાક ખુબ જ ટેસ્ટી હોય છે. ચાલો હવે આપણે રેસીપી જોઈયે. jignasha JaiminBhai Shah -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે. Sonal Modha -
ટીંડોરા સુકામેવા નો સંભારો (Tindora Sukameva Sambharo Recipe In Gujarati)
#EB#Week1ટીંડોરા સુકામેવા નું ચટાકયુ 👍 Linima Chudgar -
-
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
બટાકા નું ચિપ્સ વાળુ કોરું શાક..બહુ મજા આવે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)