સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)

#DR
આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને બરાબર ધોઈ 1 કલાક પલાળી રાખવી ત્યાર બાદ કૂકર મા લેવી હવે તેમાં ટામેટું છીની ને ઉમેરો પછી શીંગદાણા અને હળદર ઉમેરો
- 2
હવે તેમાં તેલ અને મીઠું ઉમેરી મિક્સ કરવું અને 4 સીટી લગાવી દાળ ને બાફી લેવી
- 3
હવે તેને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ગેસ ઉપર ઉકળવા મૂકવી હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે લીલા મરચાં અને મીઠા લીમડા ના પાન ઉમેરો
- 4
હવે હળદર,હિંગ અને લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરવો હવે આ વઘાર ને બાફેલી દાળ માં ઉમેરો પછી તેમાં આંબલી નું પાણી અને ગોળ ઉમેરો
- 5
હવે કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરવું અને દાળ ને બરાબર ઉકળવા દેવી હવે તેમાં લીલાં ધાણા ઉમેરો
- 6
હવે દાળ ને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ