આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CJM આલુ પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફવા
- 2
બટાકા બફાઈ જાય એટલે ઠંડા થાય પછી તેને ખમણી થી ખમણી લેવા
- 3
ખમણાઈ જાય પછી તેને ઘઉં ના લોટ માં મિક્ષ કરવા અને બધા મસાલા જેમકે મીઠું હળદર અને મરચાં નો ભુક્કો નાખવો અને ખમણેલા બટાકા સાથે નાખી દેવા જેથી બટેટાનો માવો અલગ થી ન કરવો પડે.
- 4
અને લોટ બાંધીને પછી આલુ પરોઠા ગરમાગરમ પીરસો.
- 5
સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16527359








ટિપ્પણીઓ