પીઝા ચાટ (Pizza Chaat Recipe In Gujarati)

kruti buch @cook_29497715
પીઝા ચાટ (Pizza Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છાલ સાથે જ પાતળા પતિકા કરો.. અને ૨ થી ૩ વાર હળવે હાથે મસળી ને ધોવો..
૧૫ થી ૨૦ મીનીટ નેપકીન પર
સુકવો - 2
હવે મીઠું, ચાટ મસાલો, ધાણાજીરુ મરચું મીઠું ચાટ મસાલો નાંંખો પછી કોર્ન ફલોર મીનીટ હલાવી ૨ મીનીટ રાખો...ડીશ માં બટાટાના પતિકા ગોઠવો
- 3
માઇક્રોવેવ ૧૮૦ ડીગ્રી પર પ્રી હિટ કરો ત્યારબાદ માઈક્રો +કંવેકશન પર ૨ મીનીટ મુકો
પછી મોઝરેલા ચીઝ મુકી ૧૮૦ ડીગ્રી પર ૨ મીનીટ ગ્રીલ કરો...
ચીાઝ અોગળે અેટલે બહાર કાઢી સોસ ઉપર રેડી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ગુલાબ જાંબુન પ્રિમીકસ દિવાલી રેસિપી (Gulab Jamun Premix Diwali Recipe In Gujarati)
- અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
- આઇસક્રીમ સેન્ડવીચ માણેકચોક સ્ટાઇલ (Icecream Sandwich Manek Chowk Style Recipe In Gujarati)
- ઘઉં ના લોટ ની નાનખટાઈ (Wheat Flour Nankhatai Recipe In Gujarati)
- કેરાલા ફેમસ ઢોસા ઈડલી સાથે ની નાળિયેર ની ગ્રીન ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16536567



ટિપ્પણીઓ