ફરાળી ટીકકી (Farali Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લેવું. બટાકા ઠંડા થઈ જાય એટલે તેનો માવો કરવું. હવે તેમાં સાબુદાણા ઉમેરવું.
- 2
ત્યારબાદ તેમાં મરચાં ની પેસ્ટ, શીંગદાણા નો ભૂકો, તલ,મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ટીકકી વાળી લેવું.
- 3
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મુકવું, તૈયાર કરેલી ટીકકી ને ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું.
- 4
તૈયાર છે ગરમ ગરમ ફરાળી ટીક્કી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16557182















ટિપ્પણીઓ (4)