પૌવા (Pauva Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને કાણાવાળી ચારણી માં લઈ જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ લીલા મરચા લીમડાના પાન સંતળાઈ પછી તેમાં હળદર મીઠું નાખી હલાવી લો
- 3
ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા લાલ મરચું લીંબુનો રસ ખાંડ નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે થવા દો
- 4
તો હવે આપણા ટેસ્ટી પૌવા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી સેવ ટામેટાં અને કાંદા નાખી ગાર્નીશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
-
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
બટાકા પૌવા.(Bataka Poha Recipe in Gujarati)
#CB1Post 2 બટાકા પૌવા ઓલટાઈમ ફેવરીટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે.ઘર ની સામગ્રી માં થી ખૂબ જ ઝડપથી બની જાય છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813349
ટિપ્પણીઓ