ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Smita Joshipura
Smita Joshipura @smita99

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૨ ટેબલ સ્પૂનઘી
  3. ૧૫૦ મિલી દૂધ
  4. ૧૭૫ ગ્રામ ખાંડ
  5. ૧૫૦ ગ્રામ માવો
  6. કાજુ,દ્રાક્ષ,બદામ પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને ધોઈ,છાલ કાઢી છીણી નાખો

  2. 2

    એક વાસણમાં ઘી મૂકી તેમાં ગાજર ની છીણ નાખો સાંતળો પછી તેમાં દૂધ નાખો

  3. 3

    દૂધ બળે એટલે ખાંડ નાખો માવો પણ નાખો પાણી બળી જાય એટલે તેમાં ૧ ટેબલ સ્પૂન ઘી નાખવું

  4. 4

    પછી બદામ, કાજુ નાં ટુકડા અને દ્રાક્ષ નાખી ઉતારી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Joshipura
પર

ટિપ્પણીઓ

Similar Recipes