કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11

બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 4 નંગડુંગળી
  • 3 નંગટામેટાં
  • 100 ગ્રામપનીર
  • 4-5 નંગઆખા મરી
  • 1ઇલાયચી
  • 1 ચમચીઆખું જીરું
  • 2 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • નાનો ટુકડો તજ
  • 1 ક્યૂબચીઝ
  • મરચું પાઉડર
  • હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • તેલ જરૂર મુજબ
  • 1 ચમચીકસૂરી મેથી
  • સમારેલી કોથમીર
  • 2 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટાં સમારી ને ત્યાર કરી લો આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લો

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર મૂકો.હવે તેમાં. તેલ નાખી દો. તેમાં આખા મરી,જીરું,તજ નો ટુકડો ઇલાયચી નાખો તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં આદુ મરચાં લસણની પેસ્ટ,નાખો.બધું બરાબર સાંતળી લો

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મીઠું,મરચું પાઉડર, હળદર નાખી દો બરાબર મિક્સ કરી લો.બધું બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધી સામગ્રી ઠંડી પડે ત્યારબાદ તેને મિક્સર જાર માં પીસી ને ગ્રેવી તૈયાર કરી લો

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ પર એક કડાઈ લો તેમાં તેલ અને બટર નાખો..તેલ ગરમ થાય ત્યારે તેમાં ત્યાર કરેલી ગ્રેવી ઉમેરો..ગ્રેવી ને બરાબર સાંતળી લો.તેમાં કિચન કિંગ મસાલો નાખો બરાબર હલાવી લો

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગ્રેવી માં સમારેલા પનીર ના ટુકડા નાખી હલાવી દો..અને તેને મિક્સ કરી 2 મિનિટ સુધી થવા દો.

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં કસૂરી મેથી નાખી ને હલાવી લો..

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઉપર થી કોથમીર અને ચીઝ ખમણી ને નાખીશુ તો આપણી સબ્જી ત્યાર છે તેને સર્વ કરીશું.. પરોઠા સાથે અથવા નાન સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશે..

    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
પર October 11, 2022 10:35
I love cooking....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટર પનીર મસાલા ચીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ પાણીપૂરી ની પૂરી (Homemade Panipuri Poori Recipe In Gujarati)
  2. પેટીસ (Pattice Recipe In Gujarati)
  3. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. ખમણ / ઢોકળા ની ચટણી
  1. આંબલી ને ગોળની મીઠી ચટણી
  2. ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. રીંગણ બટાકાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16558219
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close