રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સવિઁગ
  1. 5 નંગકોઈપણ ઠંડા ઢોકળા
  2. 1 કપ ફેશ કોથમીર
  3. 1 ટુકડોઆદુ
  4. 5-6 નંગલીલા મરચાં
  5. 5કળી લસણ
  6. મીઠું સ્વાદમુજબ
  7. 1/2 કપદહીં
  8. 1/4 ચમચીજીરુ
  9. 1/2 ચમચીતેલ
  10. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મીક્ષર જાર મા બધુ એડ કરી ફાઇન પેસ્ટ તૈયાર કરો જરુર લાગે તો થોડુ પાણી એડ કરો

  2. 2

    તો તૈયાર છે એની ઢોકળા સાથે સર્વ થાય એવી સ્પાઇસી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes