ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
# cookpadgujarati
#cookpadgujarati #ChooseToCook
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
# cookpadgujarati
#cookpadgujarati #ChooseToCook
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં ફાડા શેકો.બીજી તરફ અઢી કપ
પાણી નવશેકુ ગરમ કરવા મૂકો. - 2
ફાડા શેકાઇ ને ફૂલી જાય પછી તેમાં પાણી ઉમેરો ને બફાવા દો. ફાડા ચડી જાય પછી તેમાં છીણેલો ગોળ ઉમેરો પછી ગોળ ઓગળી જાય ને લચકા પડતું થાય પછી ઘી છૂટું પડે ત્યા સુધી રાખો અને પછી ગેસ બંધ કરી દો અને પેન નીચે ઉતારી ને બાઉલમાં કાઢી લો.
- 3
તો તૈયાર છે આપણી ફાડા લાપસી. આ લાપસી અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે માટે આજે શેર કરું છું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#POST15#COOKPADGUJARATI#FADALAPSI#Gujarati#SWEET Jalpa Tajapara -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#અક્ષય તૃતીયા સ્પેશીયલ#MDC#સમર લંચ રેસીપી#સ્વીટ,પ્રસાદ રેસીપી, Saroj Shah -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR ધનતેરસ ની સર્વ ને શુભેચ્છાઓ 💐બે રીતે લાપસી બને છે ઘણા તેમાં ખાંડ નાખી ને ઇલાયચી ભૂકો નાખી બનાવે છે મે ગોળ ને જાયફળ નાખ્યું છે HEMA OZA -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
-
-
-
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week10આપડી પારંપરિક વાનગી.. શુભ પ્રસંગ બનતી વાનગી Khyati Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16551790
ટિપ્પણીઓ