લાપસી (Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાડા તળિયાં વાળા વાસણમાં પાણી નાંખી ઉકાળો. પછી ગોળ નાંખો. તેને ઉકળવા દો. ત્યાં સુધી લોટ માં એક ચમચી તેલ નાંખી મિક્સ કરો.
- 2
હવે પાણી ઉકળે એટલે લોટ નાંખીને બરાબર મિક્સ કરો. પછી કુકરમાં તળિયે પાણી નાંખી લાપસીનું વાસણ મૂકી ૨ -૩ સીટી લઈ લો.
- 3
હવે કુકર ખોલી જોશો તો લાપસી બફાઈ ગઈ છે તો બહાર કાઢી તેમાં જરૂર મુજબ ઘી નાંખી ચોળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16559804








ટિપ્પણીઓ