મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૪ કપઅડદ ની દાળ
  2. ૧ કપમગ ની દાળ
  3. ૨_૩ ચમચી ચોખા નો લોટ
  4. ૪_૫ લીલા મરચા
  5. આદું નો ટુકડો
  6. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચીમીઠા સોડા
  8. ૧ કપસમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 🌌 તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પેલાં દાળ ને ૪_૫ કલાક પલાળી દેવી ને પછી તેને પીસી લેવી ને આદુ મરચા ને પણ પીસી લેવા. હવે તેમાં જરૂર પ્રમાણે ચોખા નો લોટ એડ કરવો ને મીઠા સોડા ચીલી ફ્લેક્સ કોથમીર ને મીઠું ઉમેરી ખીરું ને એક સાઇડ ખૂબ ફિણવું એટલે આપનું ખીરું ખૂબ ફલ્પી થઈ જશે ને આપનાં મેંદુ વડા એકદમ સોફ્ટ થાશે.

  2. 2

    હવે આપણે તેની સાથે નો સાંભાર ને ચટણી પણ રેડી કરી લેશું.

  3. 3

    હવે આપણે મેંદુવડા મેકર માં ખીરું એડ કરી મીડિયમ આંચ પર બધા વડા રેડી કરી લેશું જો તમારી પાસે મેંદુ વડા મેકર ના હોય તો એક સ્ટીલ ની ગરણી માં ભીનો હાથ લગાડી તેના ઊપર ખીરું નો ગોળ શેપ આપી વચ્ચે હોલ પાડી તેલ માં એડ કરવું.
    આશાની થી થઈ જશે.

  4. 4

    તો આ રીતે આપનાં બધા મેંદુવડા રેડી થઇ ગયા છે તો હવે તેને નાળિયેર ની ચટણી ને સાંભાર સાથે સર્વ કરશું.

  5. 5

    સાંભાર રેસિપી..⏬ https://cookpad.wasmer.app/in-gu/r/14909663

  6. 6

    નાળિયેરના ની ચટણી ⏬ https://cookpad.wasmer.app/in-gu/r/16370791

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes