#JR3
આદુની છાલ ઉતારી સાફ કરી ટુકડા કરવા
તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું
કાચની બરણીમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરો
ટેસ્ટી અને પાચનશક્તિ વધારનારું અથાણું તૈયાર છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ