રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં લાલ મરચું પાઉડર, મોણ હીંગ,મીઠું, હળદર નાંખી પાણી થી લોટ બાંધી લો અને દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે સેવ ના સંચા માં તેલ લગાવી બાંધેલ લોટ નો લુવો નાંખી સેવ બનાવો. છાપાં ની પસ્તી માં નાંખીએ તો તેલ શોષાઇ જાય. પછી કાથરોટ માં કાઢી ઠરવા દો, પછી ડબ્બા ભરો.
- 3
તૈયાર છે આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સેવ(sev Recipe in Gujarati)
#કૂક્બૂક#Divalispecialnasta#post3 દિવાલી ના નવલાં તહેવાર માં ગેસ્ટ ને પાલક ની સેવ બનાવીપીરસો,પાલક આંખ માટે ખૂબ લાભદાયી છે,તેમાં વિટામીન A ખૂબ સારા પ્રમાણ માં હોય છે. Bhavnaben Adhiya -
-
લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)
બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો. Poonam Joshi -
-
-
-
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે.. Sangita Vyas -
જીણી સેવ (sev recipe in Gujarati)
#માઇઇબુક#સનેક્સ#સુપરશેફ3કોઈ પણ ચટપટી વાનગી જેવી કે ભેળ,આલુ ટિક્કી, દિલ્હી ચાટ,દાબેલી ,સેવ ખમણી જેવી વાનગી ઝીણી સેવ વગર અધુરી લાગે છે આ ઝીણી સેવ ઘરે બનાવતા બજાર કરતા સારી બને છે એટલે જ મે મારી સરળ રેસિપી રજૂ કરી છે તો તમે ઘરે જરૂર થી બનાવશો... Vishwa Shah -
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#DTRસેવ અને ગાંઠિયા બનાવીએ પરંતુ આજે મેં પાલક સેવ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. દિવાળી ના તહેવાર માટે બનાવી છે પરંતુ તમે રેગ્યુલર નાસ્તામાં બનાવી સ્ટોર કરી શકો. ચા સાથે કે લંચ બોક્સ માં બાળકો ને આપી શકાય. Dr. Pushpa Dixit -
-
નમકીન સેવ (Namkin Sev Recipe In Gujarati)
આજે મે મારી ૮ મહિના ની ડોટર માટે સેવ ઘરે બનાવી. Hiral Shah -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR #cookpadgujarati #cookpadindia #farsan #Diwali #Diwalisnacks. Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572422
ટિપ્પણીઓ