કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Kutchh-Gujarat & Maharashtra - India

મગસ બરફી
#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી
#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે.

મગસ બરફી
#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી
#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે.

વધુ વાંચો

મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Kutchh-Gujarat & Maharashtra - India

મગસ બરફી
#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી
#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે.

મગસ બરફી
#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી
#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 2કપ ચણાનો લોટ
  • 1કપ ઘી
  • 1કપ સાકર પાઉડર
  • 1ચમચી ઇલાયચી પાઉડર
  • 3ચમચી મીક્સ ડ્રાયફ્રૂટસ ની કતરણ
  • 2ચમચી ઘી + 2 ચમચી દૂધ
  • 2ચમચી કેસર વાળું દૂધ
  • ગુલાબ ની પાંદડીઓ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાનાં લોટ માં ગરમ ઘી ને દૂધ નાખી ધ્રાબો આપો. દબાવી ને 15 મિનિટ રાખી દો. પછી હાથે થી મસળી, મોટી જાળીવાળી ચાળણી થઈ, ચાળી લેવું. કણીદાર લોટ તૈયાર થઇ જશે.

    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો ધીમા તાપે સતત હલાવતા રહો. પહેલાં 1/2 જ ઘી નાખવું. પછી જેમ જેમ શેકાય તેમ નાખવું.
    ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં કેસર વાળું દૂધ નાંખી અને મિક્સ કરો. દાણેદાર લોટ તૈયાર થઈ જશે.ગેસ બંધ કરી દેવો. હવે તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી 10 મિનિટ ઠંડુ થવા દો.

    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડું પડે એટલે તેમાં સાકર પાઉડર નાખી મિક્સ કરી લો. એક થાળીમાં ઘી લગાવી તેમાં મગસ પાથરી દો. તેની ઉપર મીકસ ડ્રાયફ્રૂટસ થી ગાર્નીશ કરી દો અને મનગમતો આકાર આપો. ગુલાબ ની પાંદડીઓ થી સજાવો.

    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    #ManishaPUREVEGTreasure
    #LoveToCook #ServeWithLove

    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
પર October 24, 2022 15:47
Kutchh-Gujarat & Maharashtra - India
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveis my introduction as a home chef.At the age of 10, I started my cooking journey with my mother's guidance. My cooking guru is my Maa - Mrs. Madhuri Dhanraj Bhatia. She was a master home chef, running a small business of food items like daily meal tiffin, traveling food packs, seasonal pickles, papad, chips, fryums, etc. So I learned a lot from her. At the age of 18, I got married to a huge joint family and started my new journey. My family loves my dishes and appreciates me. Especially my husband and my son. So, day by day, I improved myself, and today, cooking is my hobby, my passion. My husband, Mr. Kamal Sampat always supports and motivates me. All credits goes to my mother and my husband.I joined Cookpad in September 2018.Till today sharing my recipes. I am happy to join Cookpad, to learn and share more and many more. ❤️👍👌💐
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
November 01, 2022 18:14
@PURE_VEG_TREASURE Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગસ બરફી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પડવાળી જીરા મરી પૂરી (Padvali Jeera Mari Poori Recipe In Gujarati)
  2. શક્કરપારા જૈન (Shakkarpara Jain Recipe In Gujarati)
  3. પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  4. દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
  5. પૌંવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  1. ઈલાયચી વાળી ચા (Ilaichi Tea Recipe In Gujarati)
  2. શક્કરપારા જૈન (Shakkarpara Jain Recipe In Gujarati)
  3. પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  4. લાપસી (Lapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16585455
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close