ઈલાયચી વાળી ચા (Ilaichi Tea Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધ
  2. 1 ચમચીચા
  3. 1/4 ચમચી ઈલાયચી પાઉડર
  4. દોઢ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં દૂધ ગરમ કરવા.દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ચાની ભૂકી ને ઇલાયચી પાઉડર ઉમેરો અને ઉકળવા દો.

  2. 2

    પછી તેમાં ખાંડ ઉમેરો. ને બે ઉભરા આવવા દો. પછી તેને ગાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes