મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ ચાળી લો પછી તેમાં મીઠું, હીંગ, મરી પાઉડર, જીરું, તેલ અને ઘી નું મોણ નાંખી હૂંફાળા પાણીથી લોટ બાંધી લો અને દસ મિનિટ રેસ્ટ આપો પછી મેંદા ની ફરસી પૂરી વણી લો.
- 2
કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે બધી પૂરી ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો. આ મેંદા ની ફરસી પૂરી નાસ્તા માં ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16592617










ટિપ્પણીઓ