પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન માં તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી સોંતળી ટામેટા,કેપ્સીકમ,મીઠું, આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી ચડવાં દો.
- 2
બાદ બાકી નાં મસાલા અને હાથે થી ક્રમ્બલ કરેલું પનીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લીંબુ અને કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2#week2#paneer bhurjiઆ વાનગી મે ટીવી માં વિવિધ શહેર ની મુલાકાત લેવા નો કાર્યક્રમ આવતો હતો.. તેમાં અમૃતસર ની મુલાકાત લેવાનું આવતું હતું. તેમાં ત્યાં ના ઢાબા ની રીત થી બનાવતા હતા તેથી તેમાંથી બનવાની પ્રેરણા મળી... Kajal Mankad Gandhi -
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
-
-
#પનીર ભુરજી(paneer bhurji recipe in Gujarati)
#સુપરસેફ ચેલેન્જ#શાક અને કરી કોન્ટેસ્ટ#વિક1 Harshida Thakar -
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Week1#post 1પનીરમાં પ્રોટીન ઉપરાંત, એવા ઘણા બધા તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં ટ્રીપ્ટોફન એમિનો એસિડ હોય છે, જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પનીરનો વપરાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો રોગ પ્રતિકાર મજબૂત હોય તો, રોગ સામે લડવા માટે શરીરની ક્ષમતા વધે છે. Neelam Patel -
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16561699
ટિપ્પણીઓ (4)