કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#DTR
આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ

#DTR
આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  • 1 કપમિલ્ક પાઉડર
  • 1 કપકોપરાનું છીણ
  • 1/2 કપદળેલી ખાંડ
  • 1/4 કપદૂધ
  • 1 ચમચીરોઝ સીરપ
  • 1/4 ચમચીવેનીલા એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ને એક બાજુ કાઢી ને રાખવી જેથી ફટાફટ વસ્તુ હાથ માં આવે મિલ્ક પાઉડર,દળેલી ખાંડ અને કોપરાનું છીણ

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટા બાઉલ માં પહેલા મિલ્ક પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરવું પછી કોપરાના છીણ ને મિક્સી માં પીસી ને ઉમેરવું

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું હવે તેના બે ભાગ કરવા એક ભાગ માં રોઝ સીરપ અને વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરવું અને બીજો ભાગ સફેદ જ રાખવો

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ સફેદ ભાગ માથી ફરી બે ભાગ કરવા અને ફોટો માં બતવિયા મુજબ 2 સ્ટીક બનાવી એ ત્યાર બાદ ફોઇલ પેપર ઉપર બંને સ્ટીક ને મૂકી ફોઇલ પેપર થી કવર કરી ફ્રીઝ માં 15 મિનિટ સેટ થવા મૂકવું એવી રીતે બીજી બે સ્ટીક ને પણ ફોઇલ પેપર માં કવર કરી ફ્રીઝ માં મૂકવી

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બંને સ્ટીક ને ફ્રીઝ માં થી બહાર કાઢી એક ઉપર એક સ્ટીક મૂકવી એટલે કે સફેદ ઉપર પિંક સ્ટીક મૂકવી અને પિંક ઉપર સફેદ સ્ટીક આવે એવી રીતે મૂકી ફરી થી ફોઇલ પેપર માં કવર કરી 15 મિનિટ ફ્રીઝ માં સેટ કરવા મૂકવી

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ફ્રીઝ માં થી કાઢી ફોઇલ પેપર કાઢી લેવું પછી તેને કટ કરી લેવી

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવી

    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 29, 2022 17:37
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
November 04, 2022 15:08
Beautiful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose નાળીયેર Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
  2. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  3. રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
  4. ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
  5. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  1. મહાપ્રસાદ શીરા (Mahaprasad Sheera Recipe In Gujarati)
  2. અન્નકૂટ ભોગ થાળી
  3. નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  4. દલિયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16595163
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close