રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)

#DTR
#cookpad_gujarati
#cookpadindia
દિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે.
રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
#DTR
#cookpad_gujarati
#cookpadindia
દિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં તેલ, મીઠું અને મસાલો નાખી સરખી રીતે ભેળવી,પાણી થી લોટ બાંધી લો. મધ્યમ કડક લોટ બાંધી શકાય પણ હું થોડો નરમ લોટ જ રાખું છું.
- 2
તેલ ગરમ મુકો અને સંચા માં સેવ ની જાળી રાખી લોટ ભરી ને તૈયાર રાખો.
- 3
તેલ ગરમ થાય એટલે સંચા થી સેવ પાડી બન્ને બાજુ થી સરખી તળી લો.
- 4
સરખું તેલ નિતારી પ્લેટ માં કાઢી લો. આવી રીતે બધા લોટ ની સેવ કરી લો.
- 5
ઠંડી થાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરી લેવી.
- 6
ટીપ: સેવ નો મસાલો ઘરે બનાવો હોય તો 2 ચમચી અજમો, 10-12 મરી, 7-8 લવિંગ, 1-2 નાના ટુકડા તજ એટલું કોરું સેકી ને ગ્રાઇન્ડ કરી લેવું. વધુ તીખાશ માટે સફેદ મરચું કે લાલ મરચું પાઉડર ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
-
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
રતલામી સેવ
#RB11 મારા હબી ને રતલામી સેવ બહુ ભાવે છે .એટલે એમને ગમતી સેવ બનાવી છે . Rekha Ramchandani -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
રતલામી ભરવા ટમાટર(Ratlami Stuff Tomato Recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA સેવ ટામેટાનું શાક ખુબ પ્રખ્યાત છે જેમાં ઝીણી સેવ અને ટામેટા નો ઉપયોગ કરી ને બનાવતા હોઈએ છીએ. મેં રતલામી સેવ નો ઉપયોગ કરી ને સ્ટફીગ તૈયાર કરી તેને ટામેટા માં સ્ટફ કર્યું છે. Shweta Shah -
રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા તો ઘણી રીતના બનાવાય છે પણ તીખુ ને ચટપટુ ખાવાના શોખીનો માટે આ રતલામી સેવ પરાઠા બેસટ ઓપશન છે. Bindi Vora Majmudar -
સેવ ની સબ્જી(sev sabji recipe in gujarati)
#એમ પી સ્પેશિયલ#વેસ્ટએમ પી સાઇડ રતલામી સેવ માટે પ્રખ્યાત છે,રતલામી સેવ ની સબ્જી ટેસ્ટી લાગે છે,ઝટપટ બનતી રેસીપી છે,એમ પી મા ફેમસ છે. Tejal Hitesh Gandhi -
રતલામી આલુ સેવ (Ratlami Aloo Sev Recipe In Gujarati)
આ સેવ બહુજ તીખી હોય છે અને રતલામ ની ઓળખ આના થી જ છે.આ સેવ ધણી બધી ચાટ ઉપર છાંટી શકાય છે અને એકલી પણ સ્વાદિષ્ટ લાગે છે.#EB#WK 8 Bina Samir Telivala -
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
આ ઍવેરીગ્રીન ફરસાણ છે તે મધ્યપ્રદેશ માં ખાસ છે, તેને બટાકાપૌવા સાથે અપાય છે તે દરેક જગ્યા એ વખણાય છે, તે ચા સાથે પણ સરસ લાગે છે Bina Talati -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)
#GA4#Week2આ સેવ ટેસ્ટ માં ખૂબ સરસ હોયછેખાસો સેવ તો પડી જશે ટેવ jignasha JaiminBhai Shah -
રતલામી સેવ(Sev Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post4સેવ માં પણ વિવિધ જાત ની બનતી હોય છે જેમાં તીખી રતલામી સેવ રાજસ્થાન ની બહુ ફેમસ છે જે મેં બનાવી છે. આ સેવ માં એનાં મસાલા ની જ ખાસિયત છે.મિક્સર કરતાં ખાંડણી માં કૂટી ને નાંખવાથી એની સુગંધ અને સ્વાદ એવા જ રહે છે. Bansi Thaker -
-
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે hetal shah -
તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
#pritiસેવ નાના મોટા સૌને પ્રિય હોઈ છે, તેમાં જાડી સેવ, રતલામી, મોળી, લાલ મરચાની,, અજમા વાળી વગેરે બને Bina Talati -
-
-
-
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#GA4 #week1 જ્યારે કંઇક ચટપટું ખાવાનું મન થાય અને ટાઈમ ના હોય તો આ પરાઠા જલ્દી થી તૈયાર થઈ જાય છે. Nidhi Popat
More Recipes
ટિપ્પણીઓ (2)