શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1/2 કપખાંડ
  3. 1/2 કપપાણી
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. 2/3 ટેબલ સ્પૂન ઘી
  6. તળવા માટે તેલ
  7. 2 ચમચીસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણીની અંદર ખાંડ ઉમેરી બરાબર ઓગાળી લેવી. હવે એક વાસણમાં મેંદો લઈ તેમાં સફેદ તલ, ઈલાયચી પાઉડર અને ઘીનું મોવણ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવો હવે તેનો લૂઓ લઇ મોટી રોટલી વણી લેવી

  3. 3

    આ રીતે બધી રોટલી તૈયાર થઈ ગયા બાદ તેની કટર ની મદદથી કટ કરી લેવી હવે તેને ગરમ તેલમાં તળી લેવા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes