ચકરી (Chakri Recipe In Gujarati)

Juliben Dave @julidave
ચકરી (Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા નો લોટ લો. એમાં બધી સામગ્રી ઉમેરો.
થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. કણક ના તો બહુ કઠણ અને ના તો બહુ ઢીલો હોવો જોઈએ. લોટ ને 2 થી 3 મિનિટ માટે મસળો. - 2
હવે ચકરી નો લોટ તૈયાર છે. એટ્લે ચકરી બનાવવા સંચાની અને ચકરીની જાળીની જરૂર પડશે. સંચાને અંદરના ભાગે અને જાળીને તેલ વાળી કરી દેવી જેથી ચકરી બનાવટી વખતે લોટ ચોટે નહી.હવે લોટ ને ઉભો રોલ વાળો અને સંચામાં લોટ ભરો.
- 3
એક પ્લેટમાં ચકરી પાડો.
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકીને તેને ગરમ થવા દો ને તાવેથાની મદદથી એક એક ચકરી લઈને ગરમ તેલમાં તળો. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે.અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.આ રીતે બધી ચકરી તળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16595823








ટિપ્પણીઓ