ઝટપટ ફેન્સી ભેળ

#DTR
દિવાળી આવી અને ગઈ .
નાસ્તા ના ડબ્બા ખાલી થવા આવ્યા .
હવે નીચે ના વધેલા નાસ્તા ને શું કરવાના?
એક વિચાર આવ્યો ..
તે અહી recipe સ્વરૂપે રજૂ કરું છું .
ઝટપટ, ચટપટો અને ફેન્સી..😜
લેફ્ટ ઓવર નમકીન નાસ્તા માંથી નાના મોટા
દરેક ને ભાવે એવી kind of bhel, પણ થોડા
જુદા ફોર્મ માં..
તમે પણ આમ ટ્રાય કરજો,બાળકો તો
જોત જોતા માં સફાચટ કરી જશે..👍🏻😀😋
ઝટપટ ફેન્સી ભેળ
#DTR
દિવાળી આવી અને ગઈ .
નાસ્તા ના ડબ્બા ખાલી થવા આવ્યા .
હવે નીચે ના વધેલા નાસ્તા ને શું કરવાના?
એક વિચાર આવ્યો ..
તે અહી recipe સ્વરૂપે રજૂ કરું છું .
ઝટપટ, ચટપટો અને ફેન્સી..😜
લેફ્ટ ઓવર નમકીન નાસ્તા માંથી નાના મોટા
દરેક ને ભાવે એવી kind of bhel, પણ થોડા
જુદા ફોર્મ માં..
તમે પણ આમ ટ્રાય કરજો,બાળકો તો
જોત જોતા માં સફાચટ કરી જશે..👍🏻😀😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ભેળ બનાવવાની બધી સામગ્રી એકઠી કરી લો
- 2
હવે એક બાઉલ માં વારાફરતી કોરા નાસ્તા એડ કરી,ઉપરથી બધા સોસ મિક્સ કરી ને નાખો, અનાર દાણા,ફ્રેશ ધાણા અને સૌથી ઉપર ચીઝ ને ગ્રેટ કરી લો.
- 3
સારી રીતે મિક્સ કરો,વધતા ઓછા સોસ કે ચીઝ એડ કરી શકાય..
હવે આ અવનવી સ્વાદિષ્ટ ભેળ નો આનંદ માણો.
ગમે તે સમયે ખાઈ શકાય,બાળકો પણ પોતે બનાવી શકે એવી અવનવી ફેન્સી ભેળ..😋😀👍🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
-
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
-
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
#માઇઇબુકઆજ ની યુવા પેઢી ફેન્સી ઢોસા ની વેરાયટી વધારે પસંદ કરે છે. એમાં પનીર ચીઝ મેયોનીઝ બધી પસંદગી ની વસ્તુ થી એકદમ tempting બને છે એનું stuffing. એમ તો લારી વાલા આ stuffing ને ઢોસા પર જ બનાવે છે પણ આપડે અહી એને અલગ થી કઢાઈ માં જ બનાવીશું. Kunti Naik -
ભાત માંથી મંચુરિયન (Rice Munchurian Recipe In Gujarati)
#LO લેફ્ટ ઓવર રેસિપી માં સવાર ના વધેલા ભાત માંથી મંચુરિયન બનાવ્યા...ઘરમાં હાજર રહેલી વસ્તુઓ માંથી જ જો વેત કરીને નવી વાનગી પીરસી શકાય તો જ એક ગૃહિણી તરીકે સિદ્ધ થયેલું કહેવાય. Nidhi Vyas -
-
-
-
-
#ઝટપટ ભેળ
ભેળ એક લોકપ્રિય ભારતીય નાસ્તો છે જે મમરા થી બનાવવામાં આવે છે, ભેળ ની તૈયારીમાં વપરાતી શાકભાજી વિવિધ પ્રદેશોમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે બાફેલા બટાટા, ડુંગળી અને ટામેટાં થી બને છે . Rakesh Goswami -
More Recipes
ટિપ્પણીઓ (8)