દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ ગરમ કરવા મૂકો તેમાં કેસર ના તાતાના નાખી બે ઉભરા લઇ લ્યો પછી તેમાં ખાંડ નાખી ને હલવો ખાંડ ઓગળી જાય પછી તેમાં કાજુ બદામ કીસમીસ અને ઇલાયચી પાઉડર નાખી એકાદ મિનિટ થવા દયો
- 2
હવે તેમા પલાળેલા પૌવા નાખી થવા દયો ચારેક મીનીટ માં પૌવા ઉપર આવી જશે એટલે ગેસ બંધ કરી દયો ઠંડા થવા દયો તૈયાર છે દૂધ પૌવા
Keywords
Similar Recipes
More Recipes
- બથુઆ / ચીલ ની ભાજી ના પરોઠા (Bathua Paratha Recipe In Gujarati)
- ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
- સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ (Street Style Tava Pulao Recipe In Gujarati)
- ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
- ઘઉં રવા ના ઢોસા (Wheat Rava Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16596743









ટિપ્પણીઓ