આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

#CWT
#MBR1
#Cookpadgujarati
મેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે.
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT
#MBR1
#Cookpadgujarati
મેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આલુ ને છીણી લેવા અથવા તો મેશ કરી લેવા. ત્યારબાદ સ્ટફિંગ માટેનો બધો જ મસાલો મિક્સ કરી એક સરખા લુવા બનાવી લેવા. (નોંધ- બાફેલા બટાકા ની અંદર મોઈશ્ચર ના હોવું જોઈએ.)
- 2
ઘઉંનો લોટ ચાળી તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી થોડો નરમ લોટ બાંધી લેવો જેથી વણીએ ત્યારે સ્ટફિંગ બારે ન નીકળી જાય. હવે લોટના એક સરખા લુવા બનાવી લેવા. લુઓ લઈ નાની રોટલી વણી તેમાં સ્ટફિંગ મૂકી ચિત્રમાં દર્શાવ્યા મુજબ ફરી લુવો બનાવી લેવો
- 3
હવે અટામણ લગાવી પરોઠું વણી લેવું. ગરમ કરેલ તવા ઉપર મૂકી મિડીયમ ફ્લેમ રાખી બંને સાઈડ તેલ લગાવી શેકી લેવું.
- 4
ગરમ ગરમ આલુ પરોઠા ને ગરમ ચા સાથે સર્વ કરો અને મજા માણો.
Similar Recipes
-
-
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
ચીઝી આલુ પરાઠા
#RB10#cookpadgujaratiઆજ મેં મારા ઘરમાં બધાના ફેવરિટ એવા ચીઝી આલુ પરોઠા બનાવ્યા છે.જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તેમજ ખાવામાં તેનો ક્રિમી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
આલુ તાંદળજા ના પરોઠા (Aloo Tandarja Paratha Recipe In Gujarati)
#CWT#MBR1Week1Post7#cookpad#cookpadindia#cookpadgujaratiકોઈપણ લીલી ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. તે ભાજીની વિવિધ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. તાંદળજાની ભાજી નું શાક , પરોઠા સૂપ બનાવી શકાય છે. Neeru Thakkar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
-
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #week1 ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે વરસાદની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડે બાળકોને તો ખૂબ જ ભાવે.પંજાબી કોબી આલુ પરોઠા સાથે આમલીની ચટણી અને ફુદીના દહીં #Week1 #GA4 Archana Shah -
-
હરા ભરા પરોઠા (Hara Bhara Paratha Recipe In Gujarati)
#CWTલીલા મસાલા થી ભરપુર આ પરોઠા ડીનર કે નાસ્તા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
-
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
મગના પરોઠા (Moong Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7મગમાંથી આપણે અવર નવર ઘણી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં મગના સ્ટફ પરોઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પસંદ આવે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
-
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar
More Recipes
- ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
- ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
- ભાજી પાવ (Bhajipav Recipe In Gujarati)
ટિપ્પણીઓ (12)