કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#LCM
લીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે

#LCM
લીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે

વધુ વાંચો

લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#LCM
લીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે

#LCM
લીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
500 ગ્રામ ચેવડો
  • 200 ગ્રામચણાની દાળ
  • 3 નંગ મોટા બટેકા
  • 3 ચમચીદળેલી ખાંડ
  • મીઠું જરૂરિયાત મુજબ
  • 2 ચપટીહળદર
  • 2લીલા મરચા સમારેલા
  • 1/2 ચમચી લીંબુના ફૂલનો પાઉડર
  • 1થી દોઢ ચમચી ખાંડ
  • 3 ચમચીતલ
  • 3 ચમચીતેલ વઘાર માટે
  • 2 ચમચીકાજુ
  • 2 ચમચીકિસમિસ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક પલાળીને રાખો

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી દાળમાંથી પાણી નિતારીને તેને કોટનના કપડામાં બે થી ત્રણ કલાક રૂમ ટેમ્પરેચર પર સુકવવા દો

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટેકાની જાડી અને મોટી છીણ કરી લો

  4. 4

    કડાઈમાં તેલ ગરમ મૂકો. એમાં ચણાની દાળને 50 થી 60 ટકા જેટલી તાળી લો

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં બટેકાની છીણને પણ સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે છીણ અને ચણાની દાળને મિક્સ કરી લો તેમાં દળેલી, દળેલી ખાંડ, લીંબુના ફૂલ નો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો

  7. 7

    પછી એક વઘારીયામાં થોડું તેલ લઈ લો તેમાં લીલા મરચા, મીઠો લીમડો, સહેજ હળદર અને તલ ઉમેરીને એક મિનિટ સંતળાય પછી તેને ચેવડા પર ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી લો

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેમાં કાજુ,કિસમિસ અને ખાંડ ઉમેરી લો અને તૈયાર છે લીલો ચેવડો.તમે તેને સર્વ કરી શકો છો

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07
પર November 03, 2022 10:49
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલો ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
  2. પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
  3. તવા પુલાવ
  4. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
  1. મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
  4. લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16604670
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close