શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ૧ કપબનાવેલા ભાત
  2. મોટી ડુંગળી
  3. નાનું બટાકુ
  4. ટામેટું
  5. નાનું કેપ્સીકમ
  6. ૨ ટી સ્પૂનગાજર
  7. ૨ ટેબલ સ્પૂનવટાણા
  8. ૧/૨ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  9. ૧/૨ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  12. ૧ ટી સ્પૂનપાવભાજી મસાલો
  13. ૧/૨ ટી સ્પૂનટોમેટો કેચઅપ
  14. ૨ ટી સ્પૂનકોથમીર સમારેલી
  15. ૨ ટેબલ સ્પૂનતેલ
  16. ૨ ટી સ્પૂનબટર
  17. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  18. સર્વ કરવા માટે
  19. દહીં
  20. લીલા મરચાં
  21. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને ઝીણા સમારી લો.બટાકા,ગાજર અને વટાણા ને પાર બોઇલ કરી લો.

  2. 2

    હવે એક તવા પર તેલ ગરમ કરો.ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ સાંતળો.ત્યાર બાદ તેમાં ડુંગળી,કેપ્સિકમ,ટામેટું ઉમેરો.થોડું હલાવી લો.ત્યાર બાદ તેમાં પાર બૉઇલ કરેલા વટાણા,બટાકા અને ગાજર ઉમેરો.હવે તેમાં લાલ મરચું,પાવભાજી મસાલો,મીઠું અને કેચઅપ ઉમેરો.થોડી કોથમીર અને બટર ઉમેરી બધું હળવા હાથે મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બનાવેલા ભાત અને લીંબુ નો રસ નાખો.હવે ધીમે ધીમે ભાત અને મસાલો મિક્સ કરી લો.

  4. 4

    હવે તેને એક પ્લેટ મા કાઢી લો.થોડી કોથમીર નાખો.તેને દહીં,લીલા મરચાં અને લીંબુ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes