પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#MBR1
Week1
અમારા ઘરમાં બધા નેં પાપડી ગાંઠીયા ખુબ જ ભાવે, પણ મારાં થી બરાબર બનતા ન હતાં, પણ કુકપેડ ના એક્સપર્ટ ઓથર્સ ની રેસીપી જોઇને બનાવ્યા ને સરસ બન્યા છે

પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)

#MBR1
Week1
અમારા ઘરમાં બધા નેં પાપડી ગાંઠીયા ખુબ જ ભાવે, પણ મારાં થી બરાબર બનતા ન હતાં, પણ કુકપેડ ના એક્સપર્ટ ઓથર્સ ની રેસીપી જોઇને બનાવ્યા ને સરસ બન્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨.૫ કપ બેસન
  2. ૧/૨ કપપાણી
  3. ૧/૨ કપતેલ
  4. ૧ ટીસ્પૂનમીઠું
  5. ૧ ટીસ્પૂનહિંગ
  6. ૧/૨ ટીસ્પૂનપાપડ ખાર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બેસન ને ચાળી લો

  2. 2

    હવે તેલ અને પાણી મા મીઠું, પાપડ ખાર
    હીંગ નાખી ને બરાબર ફીણી લો

  3. 3
  4. 4

    તેમાં ચાળેલુ બેસન ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરો લોટ ને હાથથી બરાબર ઘસો, મેં અહીં યા બે પ્રકાર ની સંચા ની જાળી લીધી છે, તળવા માટે તેલ ગરમ કરો

  5. 5

    સંચા ને તેલ થી ગ્રીસ કરી લો તેમાં બેસન ભરી પાપડી ગાંઠીયા પાડી લો

  6. 6
  7. 7
  8. 8

    પાપડી ગાંઠીયા ના ઝારા થી પણ પાડી શકાય છે, પાપડી ગાંઠીયા સરસ તળાય જાય એટલે બહાર કાઢી લો, તેને તળેલા મોળા મરચાં, પપૈયાના સંભારા સાથે સર્વ કરો, ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes