ફૂલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ચાળીને તેમાં મોણ નાખો. હવે પાણી નાખી લોટ બાંધી લો. દસ મિનિટ ઢાંકીને રાખો.
- 2
હવે એક સરખા લુવા બનાવી લો. ગેસ પર તવો ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે રોટલી વણીને નાખો. જરાક શેકાય એટલે ઉથલાવી દો.
- 3
હવે બરાબર શેકાઈ જાય એટલે તવો ઉતારી ગેસ પર રોટલી ફુલાવો ફૂલી જાય એટલે નીચે ઉતારી ઘી લગાવી દો્ તો તૈયાર છે ફુલકા રોટી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608686












ટિપ્પણીઓ