મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ઝીણી સમારી લો તેમાં ૨ નંગ લીલા મરચા ઝીણા સમારી લો આદુને ઝીણા છીણીને નાખી... ત્યારબાદ ચણાનાં લોટને એમાં ઉમેરી ઉપરથી હિંગ મીઠું નાખીને તૈયાર કરો્.. પછી લોટમાં સાજી નાખીને ઉપરથી લીંબુ નીચોવીને બબલ્સ થાય તેવું કરો
- 2
પછી પાણી નાખીને ગોટા નું મિશ્રણ તૈયાર કરો બહુ જાડું અને બહુ પાતળું નહીં તેવું રાખવાનું છે
- 3
પછી તેલમાં હાથ થી પાડવા...મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો..
- 4
પછી મેથીના ફૂલડા ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી નો ભરપુર ઉપયોગ કરી પોતાના શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શરીર માંથી વાત ને દૂર કરે છે..અને આ રેસિપી થી ગોટા બનાવી લો તો.. ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.. Sunita Vaghela -
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
-
-
મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)
#MAમેથીના ગોટા મારા મમ્મીના હાથે ખુબ જ સરસ બને છે અને મારા પણ ફેવરિટ છે. Sapana Kanani -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave
More Recipes
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
- બાજરા ના મસાલા ઢેબરાં (Bajra Masala Dhebra Recipe In Gujarati)
- મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
- બ્રોકોલી અને ઝુકીની સુપ (Broccolli Zucchini Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608625
ટિપ્પણીઓ