ચીઝી પીઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ની સામગ્રી વડે પરોઠા નો લોટ બાંધી લેવો. લૂઆ લઈ ચોરસ પરોઠા વણી લેવા. હવે એક પરોઠા પર ચીઝ સ્લાઈસ મૂકી તેમાં સોસ, ડુંગળી, મરચાં અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ લગાવવા.
- 2
ત્યારબાદ તેના ઉપર બીજી સ્લાઈસ મૂકી દેવી. પછી બીજું પરોઠું ઉપર મૂકી તેને ચારે બાજુથી કાંટા વડે પેક કરી દેવું. તવો ગરમ થાય એટલે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય તેવા પરાઠા શેકી લેવા. તૈયાર છે ચીઝી પીઝા પરાઠા.
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
- હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
- ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)
- સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
- તવા ઉત્તપમ (Tawa Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16614085










ટિપ્પણીઓ (4)