બટાકા નું રસા વાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)

Parul Patel @Parul_25
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ધોઈ તેની છાલ કાઢી લો પછી તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લો. ડુંગળીને બારીક સમારી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ એડ કરો. પછી તેમાં ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લસણની પેસ્ટ એડ કરો પછી બધા સૂકા મસાલા અને મીઠું એડ કરીને બરાબર હલાવી લો. જરૂર મુજબ પાણી એડ કરી ઢાંકણ ઢાંકીને કુક થવા દો.
- 3
શાક ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. 15 થી 20 મિનિટ પછી શાક કુક થઈ ગયું હશે. પાંચ મિનિટ ઢાંકણ ખુલ્લું રાખીને શાકને કુક થવા દો. ગેસ ઓફ કરી દો. બટાકાનું રસાવાળું શાક રેડી છે.
- 4
બટાકાના શાક ને કોથમીરથી ગાર્નિશ કરો. બટાકાના રસાવાળા શાકને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી ટમટમ ખમણ (Spicy Tam Tam Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LCM1#MBR3#week3 Parul Patel -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
-
બટાકા નું છાલ વાળું શાક (Bataka Chal Valu Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીઅત્યારે નવા બટાકા આવે છે જેની છાલ એકદમ પાતળી હોય છે. તો આજે છાલવાળા બટેટાનું ગુજરાતી ગળચટ્ટું શાક બનાવ્યું છે. લીલું લસણ અથવા લસણની પેસ્ટ નાંખી સરસ શાક બને પણ આજે બેસતા મહિનાનાં થાળ ધરવાનો હોઈ લસણ નાંખ્યું નથી છતાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
-
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
રીંગણા બટાકા નું શાક (Ringna Bataka Shak Recipe In Gujarati)
#Virajસાઉથ ગુજરાતમાં લગ્નમાં બનતું શાક છે Swati Vora -
બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegબધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ... Keshma Raichura -
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16614145
ટિપ્પણીઓ (9)