કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#LCM1

#LCM1

વધુ વાંચો

સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#LCM1

#LCM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૧વાટકી ખીચડીયા ચોખા
  2. ૧/૨ વાટકીમગની દાળ
  3. ૧/૨ વાટકીતુવેરની દાળ
  4. ૩ ચમચીગાજર
  5. ૩ચમચી વટાણા
  6. ૩ ચમચીબટાકા
  7. ૩ નંગલીલા મરચા
  8. ૩ ચમચીકોબીજ
  9. ૨ નંગટામેટાં
  10. ૪ કપપાણી
  11. વઘાર માટે
  12. ૧ ચમચીરાઈ
  13. ૧ ચમચી હળદર
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ૧ ચમચીસાંભાર મસાલો
  17. 1 ચમચીખાંડ
  18. 2 નંગ તમાલપત્ર
  19. 2 નંગલાલ મરચા સુકા
  20. 2 નંગલવિંગ
  21. 1 ટુકડોતજનો
  22. તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી ચોખા 1/2વાટકી મગની મોગર દાળ 1/2વાટકી તુવેર દાળ સારી રીતે ધોઈ પલાળી દેવી એક કલાક માટે. ત્યારબાદ ઉપર મુજબના બધા શાકભાજી સુધારી લેવા.

    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકરમાં તેલ મૂકી તેમાં તજ લવિંગ સુકુલાલ મરચું તમાલપત્ર નાખી તેમાં રાઈ ઉમેરી દો પછી તેમાં બધા શાકભાજી નાખી દેવા. પછી તેમાં બધા મસાલા કરી દેવા ને સરસ રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં જે ખીચડી પલાળીતી તે નાખી દેવી ને બે કપ પાણી ઉમેરી દેવું ને બે વિસલ કરી લેવી.

    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ કુકર ખોલીને તેમાં ટામેટાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દેવા ને બે કપ પાણી ફરીથી ઉમેરવું ને બે વિસલ કરી લેવી તૈયાર છે સ્વામિનારાયણ ખીચડી જે સર્વ કરવી

    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
પર November 10, 2022 18:07
Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી ફ્લેવર ચોખા ના લોટ નું ખીચું
  2. વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
  3. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  4. મસાલા કાજુ બદામ (Masala Kaju Badam Recipe In Gujarati)
  5. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  1. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  2. સીઝલિંગ હોટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)
  3. પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
  4. વેજિટેબલ પનીર જાલફ્રેઝી (Vegetable Paneer Jalfrezi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16620017
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close