કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#ROK
આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો

#ROK
આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપદહીં
  • 1/2 કપછાશ
  • 2 ચમચીચણા નો લોટ (બેસન)
  • 2 ચમચીઘી
  • 1 ચમચીજીરૂ
  • 1/6 ચમચીહિંગ
  • 4-6લીમડા ના પાન
  • 4 નંગલવિંગ
  • 1 નંગ નાનો ટુકડો તજ
  • 1 નંગ લીલું તીખું મરચું
  • 1 નંગ નાનો ટુકડો આદુ
  • 1 ચમચીગોળ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં અને છાસ ને મિક્સ કરી તેમાં બેસન ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું અને એક મોટી તપેલી માં કાઢી લેવું

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લીલું મરચું વાટી લેવું તેમાં આદુ ને છીણી ને ઉમેરો હવે વઘરીયા માં ઘી ગરમ કરવું

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં જીરું ઉમેરો પછી તજ,લવિંગ,હિંગ અને લીમડા ના પાન ઉમેરી પછી દહીં બેસન ના બેટર માં આ વઘાર ઉમેરવો પછી આદુ અને લીલા મરચા ઉમેરવા

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મીઠું અને ગોળ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવી

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપડી કાઢી થઇ ગઇ છે સર્વિંગ બાઉલ માં લઇ ઉપર થી કોથમીર ઉમેરી સર્વ કરો

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર November 12, 2022 18:14
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  2. ટમ ટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  3. દાલ બાટી ચુરમા (Dal Batti Churma Recipe In Gujarati)
  4. ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
  5. લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
  1. ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
  2. ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
  3. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  4. લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16623958
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close