ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)

#children's_day_special
#14th_november
#MBR2
#week2 #post2
#cookpadindia
#cookpadgujarati
ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special
#14th_november
#MBR2
#week2 #post2
#cookpadindia
#cookpadgujarati
ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી.એક મિક્સિંગ બાઉલ માં મેંદો,દળેલી ખાંડ,કોકો પાઉડર બધું ચાળી લેવું. તેમાં બેકિંગ પાઉડર અને સોડા ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ તેમાં પીગળેલું ઘી એડ કરી, ધીમે ધીમે દૂધ ઉમેરી મિક્સ કરવું.આ મિશ્રણ પ્લેન સ્મૂધ થાય ત્યાં સુધી જ મિક્સ કરવું.વધુ ફેંટવું નહિ.મધ્યમ ઘટ્ટ ખીરું બનાવવું.
- 3
હવે વોફલ મેકર ને બંને બાજુ ઘી થી ગ્રીસ કરી ગેસ પર ગરમ કરવા મૂકો.1 મિનિટ બંને બાજુ ગરમ કરી તેમાં બનાવેલું મિશ્રણ રેડો.વોફલ મેકર ના લેવલ સુધી બેટર ભરવું.હવે મશીન બંધ કરી ગેસ ની ધીમી આંચ પર બંને સાઈડ (વચ્ચે 2 મિનિટ પછી ચેક કરવું)4-5 મિનિટ શેકવું.ચોકલેટ વોફ્લ તૈયાર છે.આટલા મિશ્રણ માંથી 3 વોફ્લ બનશે.
- 4
હવે મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ ને ડબલ બોયલ કરી પીગળાવી લો.તેમાં 1 ચમચી ઘી ઉમેરવું.જેથી ચોકલેટ સ્મૂધ થઈ જાય. વોફલ ને વચ્ચે થી કટ કરી એક ભાગ પર મેલ્ટેડ ચોકલેટ ઉમેરી બીજા ભાગ થી કવર કરી લો.
- 5
તૈયાર છે ચોકલેટ વોફલ સેન્ડવીચ,તેના પર ચોકલેટ સીરપ સ્પ્રેડ કરી સર્વ કરો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ વોફલ (Chocolate Waffle Recipe In Gujarati)
#childrenday#childrendayspecialrecipe Tasty Food With Bhavisha -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ચોકલેટ પેન કેક (chocolate pan cake)
#માઇઇબુક#Post2#contest#snacks#goldenapron3#wordpuzzle#chocolateછોકરાઓ ને ગમતી ચોકલેટ માથી બનતી કોઈ બી ડિશ બનાવીને આપો એટલે એ ખુશ થઈ જાય. આજે આપડે બનાવીએ ચોકલેટ પેન કેક જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુજ ટેસ્ટી લાગે છે. વા Bhavana Ramparia -
બેલ્જિયન વોફલ (Belgian waffle recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૧આ વોફાલ મારી દીકરી માટે ને પહેલી વખત બનાવેલી એને ખુબજ ભાવે છે તો બજાર માં મળતા ખોરાક મને બવ પસંદ નહીંતો ઘરે જ બનાવી અને એકદમ સ્વાદિષ્ટ ચોકોલેટ થી ભરપુર. Rachana Chandarana Javani -
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
-
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
આ વાનગી બાળકો ને મનગમતી, ભાવતી અને પોષ્ટિક છે. ગમે ત્યારે કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે પેનકેક બનાવી મોજ માણી શકાય છે.#GA4#Week2 shailja buddhadev -
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
-
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ચોકલેટ પનીર લાડું(Chocolate paneer Ladoo Recipe in Gujarati)
મારા પ્રિય એવા ચોકલેટ પનીર લાડું... નાના બાળકો ને પણ પસંદ પડે એવા યમ્મી ચોકલેટ પનીર લાડું... Bharti Chitroda Vaghela -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
ચોકલેટ બોલ (Chocolate Bolls Recipe In Gujarati)
આ ચોકલેટ બોલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને છોકરાઓ અને મોટાઓ બધાને ખૂબ જ ભાવે છે. આ ચોકલેટ બોલને ચોકલેટ રેપરમાં વીંટી ને દિવાળીમાં મુખવાસ બોક્સ માં પણ રાખી શકાય છે. #કૂકબુક#ચોકલૅટ boll#કૂકપેડ#post2 Archana99 Punjani -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (18)