સ્પ્રાઉટસ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં સ્પ્રાઉટસ લો તેમાં ટામેટું અને ડુંગળી ઉમેરો પછી મીઠું,જીરું પાઉડર, ચાટ મસાલો અને લીંબુ ઉમેરો
- 2
હવે બધું બરાબર મિક્સ કરવું પછી કોબી,મોટું મરચું ઉમેરી મિક્સ કરવું
- 3
હવે સર્વિંગ પ્લેટ માં કોબી નું પાન લેવું તેમાં આ સ્પ્રાઉટસ સલાડ મૂકી ઉપર થી કોથમીર ઉમેરો
- 4
હવે સ્પ્રાઉટસ સલાડ ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650711














ટિપ્પણીઓ